________________
નિત્યક્રમ
૨૨૯ ત્રિકરણ યોગ પ્રશંસના, ગુણસ્તવના રંગ; વંદન પૂજન ભાવના, નિજ પાવના અંગ. ચં૦ ૩ પરમાતમ પદ કામના, કામનાશન એહ; સત્તાઘર્મ પ્રકાશના, કરવા ગુણ ગેહ. ચં૦ ૪ પરમેશ્વર આલંબના, રાચ્યા જેહ જીવ; નિર્મળ સાધ્યની સાધના, સાથે તેહ સદીવ. ચં. ૫ પરમાનંદ ઉપાસવા, પ્રભુ પુષ્ટ ઉપાય; તુજ સમ તારક સેવતાં, પરસેવ ન થાય. ચં૦ ૬ શુદ્ધાતમ સંપત્તિતણા, તુમ્હ કારણ સાર; દેવચંદ્ર અરિહંતની, સેવા સુખકાર. ચં. ૭
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન દેવાનંદ નરીંદનો રે, જનરંજનો રે લોલ;
નંદન ચંદન વાણી રે, દુઃખભંજનો રે લાલ. રાણી સુગંઘાવાલહો રે, જન કમલલંછન સુખખાણ રે. દુ- ૧ પુષ્કરદીવ પુષ્કલાવઈ રે જ વિજય વિજય સુખકાર રે ૬૦ ચંદ્રબાહુ પુંડરિગિણી રે, ૪૦ નગરીએ કરે વિહાર રે ૬૦ ૨ તસ ગુણગણ ગંગાજલે રે જ, મુજ મન પાવન કીઘરે ૬૦ ફિરિ તે મેલું કિમ હુવેરે જ, અકરણ નિયમ પ્રસિદ્ધ રે ૬૦૩ અંતરંગ ગુણ ગોઠડી રે, જ. નિશ્ચય સમકિત તેહ રે; ૬૦ વિરલા કોઈક જાણશે રે, જ. તે તો અગમ અછેહ રે. દુ-૪ નાગર જનની ચાતુરી રે, જ, પામર જાણે કેમ રે; દુતિમ કુણ જાણે સાંઈશું રે, જો અમ નિશ્ચયનય પ્રેમ રે. દુ) ૫
સ્વાદ સુઘાનો જાણતો રે, જો લાલિત હોય કદન્ન રે; દુપણ અવસર જો તે લહેરે, જો તે દિન માને ઘન્ન રે. દુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org