SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ પરપરિણતિરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ; ના પર કરતા ૫૨ ભોગતા, શ્યો થયો એહ સ્વભાવ. ના૦ ન૦ ૩ વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ `નિરઘાર; ના૦ તો પણ વંછું તેહને, કિમ તરીએ સંસાર, ના૦ ન૦ ૪ મિથ્યા અવિરતિ `પ્રમુખને, નિયમા જાણું દોષ; ના૦ નિંદું ગરહું વળી વળી, પણ તે પામે સંતોષ. ના૦ નં૦ ૫ અંતરંગ પરરમણતા, ટલશે કિશ્યૂ ઉપાય; ના૦ આણા આરાધન વિના, કિમ ગુણસિદ્ઘિ થાય. ના૦ ન૦ ૬ હવે જિન વચન પ્રસંગથી, જાણી સાથક નીતિ; ના૦ શુદ્ધ સાઘ્ય રુચિપણે, કરીએ સાઘન રીતિ. ના॰ ન૦ ૭ ભાવન રમણ પ્રભુગુણે, યોગ ગુણી આઘીન; ના૦ રાગ તે જિનગુણરંગમેં, પ્રભુ દીઠાં રતિ પીન. ના૦ ન૦ ૮ હેતુ પલટાવી સર્વે, જોયા ગુણી ગુણ ભક્તિ; ના૦ તેહ પ્રશસ્તપણે રમ્યા, સાથે આતમશક્તિ. ના૦ ન૦ ૯ ઘન તન મન વચના સવે, જોડ્યાં સ્વામી પાય; ના૦ બાઘક કારણ વારતાં, સાધન કારણ થાય. ના૦ન૦૧૦ આતમતા પલટાવતાં, પ્રગટે સંવર રૂપ; ના૦ સ્વસ્વરૂપ રસી કરે, પૂર્ણાનંદ અનુપ. નાન૦૧૧ વિષય કષાય જહર ટળી, અમૃત થાયે એમ; ના૦ જે પરસિદ્ધ રુચિ હવે, તો પ્રભુસેવા ઘરી પ્રેમ. નાન૦૧૨ કારણ રંગી કાર્યને, સાથે અવસર પામી; ના૦ દેવચંદ્ર જિનરાજની, સેવા શિવસુખ ધામી. ના૦ન૦૧૩ ૧. જરૂ૨. ૨. વગેરેને Jain Education International For Personal & Private Use Only ૨૨૫ www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy