SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ નિત્યક્રમ પ્રભુ દૂર થકી પણ ભેટ્યા, તેણે પ્રેમે દુઃખ સવિ મેટ્યા હો ભાવ ગુરુ શ્રી નયવિજય સુશિષ્ય, પ્રભુ ધ્યાન રમે નિશદિશ હો.ભા. ૬ --------- (૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન (મુખ મરકલડે–એ દેશી) શ્રેયાંસ જિનેશ્વર દાતાજી, સાહિબ સાંભળો; તુમે જગમાં અતિ વિખ્યાતાજી; સાવ માંગ્યું દેતાં તે કિશું વિમાસોજી, સા. મુજ મનમાં એહ તમાસોજી. સા. ૧ તુમ દેતાં સવિ દેવાજી, સા. તો અજર કર્યું શું થાયજી, સા. યશ પૂરણ કેમ લહીએજી, સા. જો અરજ કરીને દીજેજી. સા. ૨ જો અધિક્ દ્યો તો દેજોજી, સા સેવક કરી ચિત્ત ઘરેજોજી, સા. યશ કહે તુમ પદ સેવાજી, સા. તે મુજ સુરતરુફળ મેવાજી. સા. ૩ સબ (૧૧) શ્રી સ્વામીપ્રભ જિન સ્તવન (રહો હો હો હો વાલહા–એ દેશી) નમિ નમિ નમિ નમિ વીનવું, સુગુણ સ્વામી નિણંદ નાથ રે; ય સકલ જાણંગ તુમે, પ્રભુજી જ્ઞાનદિણંદ નાથ રે. ૧૦ ૧ વર્તમાન એ જીવની, એહવી પરિણતિ કેમ; ના જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ. ના. ન. ૨ ૧. જરા (જન્માદિ) રહિત અક્ષય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy