________________
નિત્યક્રમ
પણ ગિરુઆ પ્રભુશું હો કે રાગ તે દુદરત હરે, વાચક યશ કહે હો કે ઘરીએ ચિત્ત ખરે.
૨૨૧
૫
(૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન (ભોલીડા હંસા રે-એ દેશી) શીતલજિન તુજ મુજ વિચિ આંતરુ,નિશ્ચયથી નહિ કોય, દંસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય; અંતરયામી રે સ્વામી સાંભળો. ૧ પણ મુજ માયા રે ભેદી ભોળવે, બાહ્ય દેખાડી રે વેષ, હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ઘૂરત વેષ.અં૦૨ એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચકયશ કહે જિમ તુમશું મિલી, લહિયે સુખ સુવિશાળ.અં૦૩
(૧૦) શ્રી સુતેજ જિન સ્તવન
અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ,અ તસુ ૨મણે અનુભવવંતી, ૫૨૨મણે જે ન રમંતી લાલ.અ૦૧ ઉત્પાદ વ્યયે પલટતી, ધ્રુવ શક્તિ ત્રિપદીસંતી લાલ;અ ઉત્પાદે ઉતપતમંતી, પૂરવ પરિણતિ વ્યયપંતી લાલ.અ૦૨ નવ નવ ઉપયોગે નવલી, ગુણછતિથી તે નિત અચલી લાલ;અ પરદ્રવ્યે જે નવિ ગમણી, ક્ષેત્રાંતરમાંહિ ન રમણી લાલ.૨૦૩ અતિશય યોગે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ;અ નિજ તત્ત્વ રસે જે લીની, બીજે કિણહી વિ કીની લાલ.અ૦૪ સંગ્રહનયથી જે અનાદિ, પણ એવંભૂતે સાદિ લાલ;અ જેહને બહુ માને પ્રાણી, પામે નિજ ગુણ સહનાણી લાલ.અપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org