SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સે. ૪ નિત્યક્રમ એક વચન જિન આગમનો લહી, નિપાવ્યાં નિજ કામ; જિ. એટલે આગમ કારણ સંપજે, ઢીલ થઈ કિમ આમ. જિ. શ્રીઘરજિન નામે બહુ નિસ્તર્યા, અલ્પ પ્રયાસે હો જેહ, જિ. મુજ સરિખો એટલે કારણ લહે, ન તરે કહો કિમ તેહ. જિ. કારણ જોગે સાથે તત્ત્વને, નવિ સમ ઉપાદાન, જિ. શ્રી જિનરાજ પ્રકાશો મુજ પ્રતે, તેહનો કોણ નિદાન. જિ. ભાવરોગના વૈદ્ય જિનેશ્વર, ભાવૌષઘ તુજ ભક્તિ; જિ. દેવચંદ્રને શ્રી અરિહંતનો, છે આઘાર એ વ્યક્તિ. જિ સે. ૫ સે. ૬ સ. ૭ (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન (ચરણાલી ચામુંડા રણ ચઢે એ દેશી) અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે, નિજ આતમ ભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનવંત રે; મન મોહ્યું અમારું પ્રભુગુણે. ૧ યદ્યપિ જીવ સહુ સદા, વીર્યગુણ સત્તાવંત રે; પણ કર્મે આવૃત ચલ તથા, બાળ બાઘક ભાવ લહંત રે.મ૦૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy