________________
નિત્યક્રમ
૨૧૧ (૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
(એ ગુરુ વાલો રે એ દેશી) શ્રી સુપાર્શ્વ જિનરાજનો રે, મુખ દીઠે સુખ હોઈ રે; માનું સકળ પદ મેં લહ્યાં રે, જો તું નેહનજર ભરી જોઈ, એ પ્રભુ પ્યારો રે મારા ચિત્તનો ઠારણહાર મોહનગારો રે. ૧ સિંચે વિશ્વ સુઘારસે રે, ચંદ્ર રહ્યો પણ દૂર રે, તિમ પ્રભુ કરુણાવૃષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર.એ૦૨ વાચક યશ કહે તિમ કરો રે, રહિયે જેમ હજૂર રે; પીજે વાણી મીઠડી રે, જેહવો સરસ ખજૂર.એ.૩
સે. ૧
(૭) શ્રી શ્રીધર જિન સ્તવન
(રસિયાની દેશી) સમુખ મુખ પ્રભુને ન મળી શક્યો,
તો શી વાત કહાય, જિણંદજી; નિજ પર વીતક વાત લહો સહુ,
પણ મને કિમ પતિત આય.જિ. ભવ્ય અભવ્ય પરિત્ત અનંત તો,
કૃષ્ણ શુક્લ પક્ષ ઘાર; જિ. આરાઘક વિરાઘક રીતનો,
પૂછી કરત નિરધાર. જિ. કિણ કાળે કારણ કેહવે મળે,
થાશે મુજને હો સિદ્ધિ, જિ. આતમતત્ત્વ ચિ નિજ રિદ્ધિની,
લહીશું સર્વ સમૃદ્ધિ, જિ.
સે. ૨
સે. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org