SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૧૩ અલ્પવીય ક્ષયોપશમ અછે, અવિભાગ વર્ગણા રૂપ રે; ષગુણ એમ અસંખ્યથી, થાયે યોગસ્થાન સરૂપ રે.મ૦૩ સુહમ નિગોદી જીવથી, જાવરાત્રીવર પજ્જત રે, યોગનાં ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્ત રે.મ૦૪ સંયમને યોગે વીર્ય તે, તેઓં કીઘો પંડિત દક્ષ રે; સાધ્ય રસી સાઘકપણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષ રે.મ૦૫ અભિસંથિ અબંઘક નીપને, અનભિસંધિ અલંઘક થાય રે; સ્થિર એક તત્ત્વતા વર્તતો, તે ક્ષાયિક શક્તિ સમાય રે.મ૦૬ ચક્રભ્રમણ ન્યાય સયોગતા, તજી કીથ અયોગી ઘામ રે; અકરણ વીર્ય અનંતતા, નિજગુણ સહકાર અકામ રે.મ૦૭ શુદ્ધ અચલ નિજવીર્યની, નિરુપાથિક શક્તિ અનંત રે, તે પ્રગટી મેં જાણી સહી, તિરે તુમહી જ દેવ મહંત રે. મ૦૮ તુજ જ્ઞાને ચેતના અનુગામી, મુજ વીર્ય સ્વરૂપ સમાય રે; પંડિત ક્ષાયિકતા પામશે, એ પૂરણસિદ્ધિ ઉપાય રે.મ૦૯ નાયક તારક તું ઘણી, સેવનથી આતમ સિદ્ધિ રે; દેવચંદ્ર પદ સંપજે, વર પરમાનંદ સમૃદ્ધિ રે. મ૦૧૦ (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન જિમ મધુકર મન માલતી રે, જિમ કુમુદને ચિત્ત ચંદરે જિર્ણોદરાય; જિમ ગજ મન રેવા નદી રે, કમળા મન ગોવિંદ રે નિણંદરાય. હું મેરે મન તું વસ્યોજી. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy