SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ નિત્યક્રમ દ્રવ્યધર્મ તે હો જોગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમશક્તિ હો સ્વભાવ સુધર્મનો, સાઘન હેતુ ઉદાર.સ્વા૦૨ ઉપશમભાવે હો મિશ્ર ક્ષાયિકપણે, જે નિજગુણ પ્રાભાવ; પૂર્ણાવસ્થાને હો નિપજાવતો, સાઘન ધર્મ સ્વભાવ.સ્વા૦૩ સમકિત ગુણથી હો શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાઘ્વાલંબન દાવ.સ્વા૦૪ સકલ પ્રદેશે હો કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમ ગુણની હો જે સંપૂર્ણતા, સિદ્ઘ સ્વભાવ અનુપ.સ્વા૦૫ અચળ અબાધિત હો જે નિસંગતા, પ૨માતમ ચિદ્રૂપ; આતમ ભોગી હો રમતા નિજ પદે, સિદ્ઘરમણ એ રૂપ.સ્વા૦૬ એહવો ધર્મ હો પ્રભુને નીપન્યો, ભાખ્યો તેહવો ઘર્મ; જે આદરતાં હો ભવિયણ શુચિ હવે, ત્રિવિશ્વ વિદારી કર્મ.સ્વા૦૭ નામ ધર્મ હો ઠવણ ઘર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાળ; ભાવ ધર્મના હો હેતુપણે ભલા, ભાવ વિના સહુ આળ.સ્વા૦૮ શ્રદ્ઘા ભાસન હો તત્ત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ; દેવચંદ્ર હો જિનવ૨ પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ.સ્વા૦૯ (૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન દેશી પારઘીયાની) સ્વામી સ્વયંપ્રભ સુંદરુ રે, મિત્રનૃપતિ કુળ હંસ રે ગુણરસીઆ; માતા સુમંગળા જનમિયો રે, શશી લંછન સુપ્રશંસ રે મનવસીઆ. ૧ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy