SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૦૫ કર્મ જંજાલ યુજનકરણ યોગ જે, સ્વામીભક્તિ રમ્યા થિર સમાધિ; દાન તપ શીલ વ્રત નાથઆણા વિના, થઈ બાઘક કરે ભવ ઉપાધિ. ઘ૦ ૪ સકળ પ્રદેશ સમકાળ સવિ કાર્યતા, કરણ સહકાર કર્તુત્વ ભાવો; દ્રવ્ય પ્રદેશ પર્યાય આગમપણે, અચલ અસહાય અક્રિય દાવો. ઘ૦ ૫ ઉત્પત્તિ નાશ ધ્રુવ સર્વદા સર્વની, ષગુણી હાનિ વૃદ્ધિ અન્યૂનો; અસ્તિ નાસ્તિત્વ સત્તા અનાદિથકો, પરિણમન ભાવથી નહિ અજૂનો. ઘ૦ ૬ ઇણીપરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે; ધ્યાન પૃથત્વ સવિકલ્પતા રગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે. ઘ૦ ૭ વીતરાગી અસંગી અનંગી પ્રભુ, નાણ અપ્રયાસ અવિનાશ ઘારી; દેવચંદ્ર શુદ્ધ સત્તારસી સેવતાં, સંપદા આત્મશોભા વઘારી. ઘ૦ ૮ (૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન (મોમનડો હેડાઉહો મિસરિ ઠાકુરો મહદરો-એ દેશી) સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુ ઘર્મ હો પૂરણ જસુ નીપનો, ભાવકૃપા કિરતાર સ્વા૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy