________________
૨૦૪
નિત્યક્રમ (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન
(ઘુઘરીઆળો ઘાટ–એ દેશી) સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી રે; દીજે શિવસુખ સાર, જાણી ઓળગ જગઘણી રે. ૧ અક્ષય ખજાનો તુજ, દેતાં ખોટ લાગે નહીં રે, કિસિ વિમાસણ 'ગુજ્જ, જાચક થાકે ઊભા રહી રે. ૨ રયણ કોડ તેં દીઘ, ઉરણ વિશ્વ તદા કીઓ રે; વાચક યશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ રે. ૩
(૫) શ્રી વિમલ જિન સ્તવન
(કડખાની દેશી) ઘન્ય તું ઘન્ય તું ઘન્ય જિનરાજ તું,
ઘન્ય તુજ શક્તિ વ્યક્તિ સનૂરી; કાર્ય કારણ દશા સહજ ઉપગારતા,
શુદ્ધ કર્તુત્વ પરિણામ પૂરી. ઘ. ૧ આત્મ પ્રભાવ પ્રતિભાસ કારજદશા,
જ્ઞાન અવિભાગ પર્યાય પ્રવૃત્તેિ; એમ ગુણ સર્વ નિજ કાર્ય સાથે પ્રગટ,
શેયવૃશ્યાદિ કારણનિમિત્તે. ઘ૦ ૨ દાસ બહુમાન ભાસન રમણ એકતા,
પ્રભુ ગુણાલંબની શુદ્ધ થાય; બંઘના હેતું રાગાદિ તુજ ગુણ રસી,
- તેહ સાઘક અવસ્થા ઉપાયે. ઘ૦ ૩ ૧. છાનું. ૨. પાઠાં – ગુણાલંબથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org