________________
૧૯૪
નિત્યક્રમ દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રે. જિ. ૮
(૨) શ્રી યુગમઘર જિન સ્તવન
દશી નારાયણાની) શ્રી યુગમંઘર વિનવું રે, વિનતડી અવઘાર રે, દયાલરાય; એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે.દ. શ્રી. ૧ કારક ગ્રાહક ભોગ્યતા રે, મેં કીથી મહારાય રે;દ પણ તુજ સરિખો પ્રભુ કહી રે, સાચી વાત કહાય રે.દ. શ્રી. ૨ યદ્યપિ મૂલ સ્વભાવમેં રે, પરકર્તૃત્વ વિભાવ રે,દ. અસ્તિઘરમ જે માહરો રે, એહનો તથ્ય અભાવ ૨.૬૦ શ્રી. ૩ પરપરિણામિકતા દશા રે, લહી પરકરણ યોગ પેદા ચેતનતા પરગત થઈ રે, રાચી પુદ્ગલ ભોગ રે.દશ્રી૦૪ અશુદ્ધ નિમિત્ત તો જડ અછે રે, વીર્યશક્તિ વિહીન રે;દો તું તો વીરજ જ્ઞાનથી રે, સુખ અનંતે લીન રે.દ. શ્રી પ તિણ કારણ નિશે કર્યો રે, મુજ નિજ પરિણતિ ભોગ રે દ. તુજ સેવાથી નીપજે રે, ભાંજે ભવભય સોગ રે.દ. શ્રી. ૬ શુદ્ધ રમણ આનંદતા રે, ધ્રુવ નિઃસંગ સ્વભાવ રે,દ સકલ પ્રદેશ અમૂર્તતા રે, ધ્યાતા સિદ્ધ ઉપાય રે.દ. શ્રી ૭ સમ્યકતત્ત્વ જે ઉપદિશ્યો રે, સુણતાં તત્ત્વ જણાય રે;૮૦ શ્રદ્ધાજ્ઞાને જે ચહ્યો રે, તેહિ જ કાર્ય કરાય રે.દ. શ્રી ૮ કાર્યરુચિ કર્તા થયે રે, કારક સવિ પલટાય રે;દ. આતમગતે આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય રે.૬૦ શ્રી. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org