________________
નિત્યક્રમ
૧૯૩ દીઠા દેવ ચે ન અનેરા, તુજ પાખલિ ચિત્તડું દીએ ફેરા; સ્વામી શું કામણડું કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું.ઋ૦૨ પ્રેમ બંઘાણો તે તો જાણો. નિર્વહેશ્યો તો હોશે પ્રમાણો. વાચક યશ વીનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ ઋ૦૩
શ્રી દેવચંદ્રજીકૃત ગતચોવીશી
(૧) શ્રી કેવલજ્ઞાની જિન સ્તવન નામે ગાજે પરમ આહલાદ, પ્રગટે અનુભવરસ આસ્વાદ; તેથી થાયે મતિ સુપ્રસાદ, સુણતાં ભાંજેરે કાંઈ વિષયવિષાદરે;
જિર્ણોદા તાહરા નામથી મન ભીનો. ૧ ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણંગ શક્તિ અશેષ, તેહથી જાણે રે કાંઈ સકળ વિશેષરે. જિ. ૨ સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવળ નાણ પહાણ; તિણે કેવળનાણી અભિહાણ,જસ ધ્યાવેરે કાંઈ મુનિવર ઝાણરે. જિ૦૩ ધ્રુવપરિણતિ છતિ જાસ, પરિણતિ પરિણામે ત્રિક રાશ; કર્તાપદ પ્રવૃત્તિ પ્રકાશ, અસ્તિનાસ્તિરે કાંઈ સર્વનો ભાસરે. જિ. ૪ સામાન્ય સ્વભાવનો બોઘ, કેવળ દર્શન શોઘ; સહકાર અભાવે રોઘ, સમયંતર રે કાંઈ બોઘ પ્રબોઘરે. જિ. ૫ કારક ચક્ર સમગ્ગ, તે જ્ઞાયક ભાવ વિલગ્ન; પરમભાવ સંસર્ગો, એક રીતે રે કાંઈ થયો ગુણવન્ગ રે. જિ. ૬ ઇમ સાલંબન જિન ધ્યાન, ભવિ સાથે તત્ત્વ વિઘાન; લહે પૂર્ણાનંદ અમાન, તેહથી થાયે રે કાંઈ શિવ ઇશાન. જિ. ૭ ૧. આસપાસ, ચોમેર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org