SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ત્રાણ શરણ આઘાર છો રે, પ્રભુજી ભવ્ય સહાય રે;૪૦ દેવચંદ્ર પદ નીપજે રે, જિનપદકજ સુપસાય રે. ૬૦શ્રી૦૧૦ (૨) શ્રી યુગમંથર જિન સ્તવન (ઘનરા ઢોલા-એ દેશી) શ્રી યુગમંઘર સાહિબા રે, તુમશું અવિહડ રંગ, મનના માન્યા; ચોલમજીઠ તણી પરે રે, તે તો અચલ અભંગ, ગુણના ગેહા. ૧ ભવિજનમન તાંબું કરે રે, વૈઘક કંચનવાન; મ૦ ફરી તાંબું તે નવ હુએ રે, તિમ તુમ નેહ પ્રમાણ. ગુ૦ ૨ એક ઉદક લવ જિમ ભળ્યો રે, અક્ષય જલધિમાં સોય; મ૦ તિમ તુજશું ગુણ નેહલો રે, તુજ સમ જગ નહિ કોય. ગુ૦ ૩ તુજશું મુજ મન નેહલો રે, ચંદન ગંધ સમાન; મ૦ મેળ હુઓ એ મૂળગો રે, સહજ સ્વભાવ નિદાન. ગુ॰ ૪ વપ્રવિજય વિજ્યાપુરી રે, માત સુતારા નંદ; મ ગજ લંછન વિપ્રમંગલા રે, રાણી મન આનંદ. ગુરુ પ સુદૃઢરાય કુળ દિનમણિ રે, જય જય તું જિનરાજ; મ૰ શ્રી નયવિજય વિબુઘ તણા રે, શિષ્યને ઘો શિવરાજ. ગુ૦ ૬ (૨) શ્રી અજિત જિન સ્તવન વિજયાનંદન ગુણનીલોજી, જીવન જગદાધાર; તેહશું મુજ મન ગોઠડીજી, છાજે વારોવાર. સોભાગી જિન, તુજ ગુણનો નહિ પા૨; ૧૯૫ Jain Education International તું તો દોલતનો દાતાર. સો૦ ૧ જેહવી કૂઆ છાંહડીજી, જેહવું વનનું ફૂલ; તુજશું જે મન નવિ મિળ્યુંજી, તેહવું તેહનું શૂલ. સો૦ ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy