________________
૧૮૮
નિત્યક્રમ
શુદ્ધ શ્રદ્ઘાન વળી, આત્મ અવલંબવિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીઘો. તા ૩ સ્વામી દરિશણસમો, નિમિત્ત લહી નિર્મલો, જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો, અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા સહી નિકટ લાશે. તા ૪
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દશણ શુદ્ધતા તેહ પામે;
જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીપી વસે મુક્તિ ઘામે. તા॰ પ જગત વત્સલ મહાવીર જિનવર સુણી,
ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશો. તા ૬
વિનતિ માનજો, શક્તિ એ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાથી સાઘક દશા, સિદ્ઘતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તા. ૭
કળશ
ચોવીશે જિનગુણ ગાઈએ, થ્યાઈએ તત્ત્વસ્વરૂપોજી; પરમાનંદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનુપોજી.ચો૰૧ ચવદહમેં બાવન ભલા, ગણઘર ગુણ ભંડારોજી; સમતામયી સાહુ સાહુણી, સાવય સાવઇ સારોજી ચો૦૨ વર્ડ્સમાન જિનવર તણો, શાસન અતિ સુખકારોજી; ચવિહ સંઘ વિરાજતાં, દુસમ કાલ આઘારોજી:ચો૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org