________________
નિત્યક્રમ
દોષ ગુણ વસ્તુની, લખીય યથાર્થતા, લહી ઉદાસીનતા. અપર ભાવે; ધ્વસિ તજન્યતા ભાવ કર્તાપણું, પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. શુભ અશુભ ભાવ, અવિભાસ તહકીકતા, શુભઅશુભ ભાવ તિહાં પ્રભુ ન કીઘો; શુદ્ઘ પરિણામતા, વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીઘો. શુદ્ઘતા પ્રભુ તણી આત્મભાવે રમે,
પરમ પરમાત્મતા તાસ થાયે; મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આવે. ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી,
મૂર્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવભ્રમણની ભીડ મેટી. નય૨ ખંભાયતે, પાર્શ્વ પ્રભુ દર્શને, વિકસતે હર્ષ ઉત્સાહ વાથ્યો; હેતુ એકત્વતા, રમણ પરિણામથી, સિદ્ધિ સાઘકપણો આજ સાધ્યો. આજ કૃતપુણ્ય ધન્ય દિહ માહરો થયો.
આજ નરજન્મ મેં સફલ ભાવ્યો; દેવચંદ્ર સ્વામી ત્રેવીશમો વંદીઓ, ભક્તિભર ચિત્ત તુજ ગુણ ૨માવ્યો.
For Personal & Private Use Only
Jain Education International
૧૮૩
સ૦૩
સ૦૪
સ૦૫
સ૦૬
સ૭
સ૦૮
www.jainelibrary.org