SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ નિત્યક્રમ મંગલમાલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રીનયવિજય વિબુઘ પયસેવક, કહે લહીએ સુખપ્રેમ અંગેજી શ્રીપ શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (આસારા રે યોગીએ દેશી) આજ નમિ જિનરાજને કહીએ, મીઠે વચને પ્રભુ મન લહીએ રે, સુખકારી સાહેબજી; પ્રભુ છો નીપટ નિસનેહી નગીના, તો હિયડે છું સેવક આથીના રે, સુખકારી સાહેબજી. ૧ સુનજર કરશો તો વરશો વડાઈ, શું કહેશે પ્રભુને લડાઈ રે; સુ. તમે અમને કરશો મોટા, કુણ કહેશે પ્રભુ તુમે છોટા રે ? સુત્ર નિઃશંક થઈ શુભ વચન કહેશો, જગ શોભા અઘિકી લહેશો રે; સુ અમે તો રહ્યા છીએ તુમને રાચી, રખે આપ રહો મન ખાંચી રે. સુ. એમે તો કિશું અંતર નવિ રાખું, જે હોવે હૃદય કહી દાખું રે; સુo ગુણી જન આગળ ગુણ કહેવાય, જે વારે પ્રીત પ્રમાણે થાયે રે. સુ. ૪ વિષઘર ઈશહદયે લપટાણો, તેહવો અમને મળ્યો છે ટાણો રે; સુ. ૧. કલ્યાણની શ્રેણીઓ. ૨. વિશાળ લક્ષ્મી. ૩. સર્પ. ૪. શંકરની છાતી ઉપર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy