________________
નિત્યક્રમ
૧૭૩ ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણો રે, કo અનુભવરસ આસ્વાદ, સકલ દુઃખ વારણો રે; સત્ર અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતા રે, તૃ૦ વિરતિતણાં પરિણામ, તે બીજની પૂરતા રે. તે ૫ પંચ મહાવ્રત ઘાન્ય, તણાં કર્ષણ વધ્યાં રે, તo સાધ્યભાવ નિજ થાપી સાઘનતાએ સધ્યા રે, સાવ ક્ષાયિક દરિશણ જ્ઞાન ,ચરણ ગુણ ઊપન્યા રે, ચ૦ આદિક બહુગુણ સસ્ય આતમઘર નીપજ્યારે આ૦ પ્રભુ દરિશણ મહામહ, તણે પરવેશમેં રે, તo પરમાનંદ સુભિક્ષ, થયો મુજ દેશમેં રે થ૦ દેવચંદ્ર જિનચંદ્ર, તણો અનુભવ કરો રે, તo સાદિ અનંતો કાળ, આતમસુખ અનુસરો રે. આ૦ ૭
શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી નમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂર નાસજી, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી શ્રી ૧ મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર તે ચંગાજી; બેટાબેટી બંધવ જોડી, લહિયે બહુ અધિકાર રંગાજીશ્રી૨ વલ્લભ સંગમ રંગ લીજે, અણવાલહા હોય દૂર સહેજેજી; વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે ભૂરિ સહેજેજી શ્રી ૩ ચંદ્રકિરણ ઉજ્વલ યશ ઉલસે, સૂરજતુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુભક્તિ કરે નિત્ય વિનયે તે અરિયણ બહુ પ્રતાપી જીપેજીશ્રી ૦૪ ૧.ઘાન્ય. ૨. ખોટા. ૩. સંપત્તિના પ્રકાર. ૪. મદોન્મત્ત. પ. ચાલાક ઘોડા. ૬. શત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org