________________
નિત્યક્રમ
૧૬૯ પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજરુચિ ઊપજે રે,
પ્રગટે આત્મ સમાજ. ઓ. ૯ વંદન વંદન સેવન નમન વળી પૂજના રે,
સ્મરણ સ્તવન વળી દયાન; દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે,
પ્રગટે પૂર્ણ નિશાન. ઓ૦ ૧૦
શ્રી યશોવિજયજીકૃત સ્તવન મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે; વદન અનોપમ નીરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય રે. મારાં ભવભવનાં દુઃખ જાય, જગતગુરુ જાગતો સુખકંદ રે;
સુખકંદ અમંદ આણંદ, પરમ ગુરુ દીપતો સુખકંદ રે. ૧ નિશિ દિન સૂતાં જાગતાં, હડાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીએ, તવ ઊપજે આનંદ પૂર રે.
ત જ સુ૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે; ગુણ ગુણ અનુબંઘી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે.
તે જ સુઇ ૩ અક્ષય પદ દિયે પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાપ અરૂપ રે.
એ જ સુ૦ ૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લિખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.
૫૦ જ૦ સુપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org