________________
૧૬૮
નિત્યક્રમ પુષ્પ પુષ્પ માંહી તિલવાસક વાસના રે,
નવિ પ્રધ્વંસક દુષ્ટ. ઓ૦ ૩ દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે,
નવિ ઘટતા તસુમાંહી; સાઘક સાઘક પ્રધ્વંસકતા અછે રે,
- તિણે નહિ નિયત પ્રવાહ. ઓ૦૪ ષકારક પકારક તે કારણ કાર્યનાં રે,
જે કારણ સ્વાધીન; તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે,
કર્મ તે કારણ પીન. ઓ. પ કાર્ય કાર્ય સંકલ્પ કારક દશા રે,
છતી સત્તા સદ્દભાવ; અથવા અથવા તુલ્ય ઘર્મને જોય રે,
સાધ્યારોપણ દાવ. ઓ. ૬ અતિશય અતિશય કારણ કારક કરતા રે,
નિમિત્ત અને ઉપાદાન; સંપ્રદાન સંપ્રદાન કારણ પદ ભવનથી રે,
કારણ વ્યય અપાદાન. ઓ. ૭ ભવન ભવન વ્યય વિણુ કારજ નવિ હુવે રે,
જિમ દ્રષદે ન ઘટત્વ; શુદ્ધાદાર શુદ્ધાદાર સ્વગુણનું દ્રવ્ય છે રે,
સત્તાઘાર સુતત્ત્વ. ઓ. ૮ આતમ આતમ કર્તા કારજ સિદ્ધતા રે,
તસુ સાઘન જિનરાજ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org