________________
૧૬૫
નિત્યક્રમ લોક લોકોત્તર વાત, રીઝ છે દોય જુઈરી; તાત ચક્ર ઘુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી. ૪ રીઝવવો એક સાંઈ, લોક તે વાત કરેરી; શ્રી નયવિજય સુશિષ્ય, એહિ જ ચિત્ત ઘરેરી. ૫
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન સુગુરુ સુણી ઉપદેશ, ધ્યાયો દિલમેં ઘરી હો લાલ, દયા કીથી ભક્તિ અનંત, ચવી ચવી ચાતુરી હો લાલ; ચ૦ સેવ્યો રે વિશ્વાવીશ, ઊલટ ઘરી ઉલ્લસ્યો હો લાલ, ઉ. દીઠો નવિ દીદાર, કાં ન કિણ હીલો હો લાલ. કાં. ૧ પરમેશ્વરશું પ્રીત, કહો કિમ કીજીએ હો લાલ, કo નીમખ ન મેલે મીટ, દોષ કિણ દીજીએ હો લાલ; દો. કો ન કરે તકસીર, સેવામાં સાહિબા હો લાલ, સે૦ કીજે ન છોકરવાદ, ભગત ભરમાવવા હો લાલ. ભ૦ ૨ જાણ્યું તમારું જાણ, પુરુષે ન પારખું હો લાલ, પુત્ર સુગુણ નિર્ગુણનો રાહ, કરો શું સારિખું હો લાલ; ક0 દિશે દિલાસે દીન-દયાળ કહાવશો હો લાલ, દ. કરુણારસભંડાર, બિરુદ કિમ પાવશો હો લાલ. બિ૦ ૩ શું નીપજ્યા તુમે સિદ્ધ, સેવકને અવગણી હો લાલ, સે. ભાખો અવિહડ પ્રીત, જાવા દ્યો ભોળામણી હો લાલ; જાવ જો કોઈ રાખે રાગ, નીરાગ ન રાખીએ તો લાલ, ની ગુણ અવગુણની વાત, કરી પ્રભુ દાખીએ હો લાલ. ક૪ અમચા દોષ હજાર, તિકે મત ભાળજો હો લાલ, તિ તુમે છો ચતુરસુજાણ, પ્રીતમ ગુણ પાળજો હો લાલ; પ્રી૧. પ્રથમ. ૨. સ્વામી, પ્રભુ. ૩. અમારા. ૪. તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org