SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ નિત્યક્રમ સા॰ પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હોલાલ; સા॰ શ્રી નયવિજય સુશિષ્ય, વાચકયશ ઇણિ પેરે કહે હોલાલ. ૫ શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (ચંદનકી કટકી ભરી–એ દેશી) કુંથુજિણંદ કરુણા કરો, જાણી પોતાનો દાસ, સાહિબા મોરા, શું જાણી અલગા રહ્યા? જાણ્યું કે આવશે પાસ, સાહિબા મોરા; અજબ રંગીલા પ્યારા, અકળ અલક્ષ્મી ન્યારા, પરમ સસનેહી માહરી વિનતિ. ૧ વાલહા, જોવો મીટ મિલાય સા અંતરજામી ખિણમ હસો ખિણમાં હસો ઇમ પ્રીતનિવાહો કિમ થાય સા૦૨૦૨ રૂપી હો તો પાલવ ગ્રહું, અરૂપીને શું કહેવાય ? સા૦ કાન માંડ્યા વિના વારતા, કહોનેજી કેમ બકાય ! સા૦૨૦૩ દેવ ઘણા દુનિયામાંય છે, પણ દિલમેળો નવિ થાય સા॰ જિણ ગામે જાવું નહીં, તે વાટ કહો શું પુછાય ? સા૦૦૪ મુજ મન અંતર્મુહૂર્તનો, મેં ગ્રહ્યો ચપળતા દાવ સા પ્રીતિ સમે તો જુઓ કહો, એ તો સ્વામી સ્વભાવ. સા૦૨૦ પ અંતર શ્યો મળિયા પછે, નવિ મળીએ પ્રભુ મૂલ સા॰ કુમયા કિમ કરવી ઘટે, જે થયો નિજ અનુકૂળ ? સા૦૨૦૬ જાગી હવે અનુભવદશા, લાગી પ્રભુશું પ્રીત સા॰ રૂપવિજય કવિરાયનો, કહે મોહન રસ રીત. સા॰ અ૦૭ ૧. ક્ષેપન ક૨વાપણું. ૨. દિવેટ, અવસ્થા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy