________________
૧૪૬
નિત્યક્રમ જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદાત્મમાં માહરું તે નહીં. ૭ તિણે પરમાત્મપ્રભુ-ભક્તિરંગી થઈ,
શુદ્ધ કારણ રસ તત્ત્વ પરિણતિમયી; આત્મગ્રાહક થયે તજે પરગ્રહણતા,
તત્ત્વભોગી થયે ટળે પરભોગ્યતા. ૮ શુદ્ધ નિપ્રયાસ નિજભાવભોગી યદા,
આત્મક્ષેત્રે નહીં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિત્સંગ નિર્બદ્ધતા,
શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા. ૯ તેણે મુજ આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ઘર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજસિદ્ધિસુખ પાઈએ. ૧૦
શ્રી યશોવિજયજીકૃત સ્તવન (બેડલે ભાર ઘણો છે રાજ, વાતો કેમ કરો છો–એ દેશી) થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહેશો તો લેખે; મેં રાગી પ્રભુ મેં છો નીરાગી, અણજાગતે હોય હાંસી; એકપખો જે નેહ નિર્વહેવો, તેહ માંકી સાબાશી. થા૦૧ નીરાગી સેલે કાંઈ હોવે, ઇમ મનમેં નવિ આણું, ફળ અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું. થા૦૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુગુણ પ્રેમ સ્વભાવે. થા૦૩ ૧. થાશું તમારી સાથે. ૨. થેં-તમે. ૩. માંકીમારી(મારવાડી). ૪. શું થાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org