SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૧૪૫ જાતિ જસુ એકતા તેહ પલટે નહીં, શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી. ૧ નિત્ય નિરવયવ વળી એક અક્રિયપણે, સર્વ ગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઇતર સાવયવ વિશેષતા, વ્યક્તિ ભેદ પડે જેહની ભેદતા. ૨ એકતા પિંડને નિત્ય અવિનાશતા, અસ્તિ નિજ ઋદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવ શ્રુત ગમ્ય અભિલાપ્ય અનંતતા, ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા. ૩ ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવક્તવ્યતા, વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ૪ ઘર્મ પ્રાગુભાવતા સકલ ગુણ શુદ્ધતા, ભોગ્યતા કટ્તા રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય-વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા. ૫ સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું જહવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, પરતણો સંગ સંસારતાએ ગ્રસ્યો. ૬ તહવિ સત્તાગુણે જીવ એ નિર્મળો, અન્ય સંગ્લેષ જિમ સ્ફટિક નવિ શામળો; ૧. યદ્યપિ. ૨. તથાપિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy