SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ પલ્લવ ગ્રહી રઢ લેઈશું, નહિ મેળો' હો જ્યારે તમે મીટ; આતમ અવરેજો થઈ, કિમ ઉવેટે હો કરારી છીટ.અન્ય નાયક નિજ નિવાજીએ, હવે લાજીએ હો કરતાં રસલૂંટ; અધ્યાતમ પદ આપવા, કાંઈ નહિ પડે હો ખજાને ખૂટ.અ૦૬ ૧૪૩ જિમ તુમે તર્યા તિમ તારજો,શું બેસે હો તુમને કાંઈ દામ? નહિ તારો તો મુજને, કિમ `તુમચું હો તારક કહેશો નામ.અ૦૭ હું તો નિજ રૂપસ્થથી, રહું હોઈ હો અહર્નિશ અનુકૂળ; ચરણ તજી જઈએ કીહાં ? છે માહરી હો વાતલડીનો મૂળ.અ૦૮ અષ્ટાપદ પદ કિમ કરે, અન્ય તીરથ હો જાશે જિમ હેડ, મોહન કહે કવિ રૂપનો, વિના ઉપશમ હો નવિ મૂકું કેડ.અ૦૯ (૨) O અનંત જિણંદ અવધારીએ, સેવકની અરદાસ જિનજી; અનંત અનંત ગુણ તુમ તણા, સાંભરે સાસોસાસ, જિ॰ અ૦૧ સુરમણિ સમ તુમ સેવના, પામીએ પુન્ય પંડૂર; જિ કિમ પ્રમાદતણે વશે, મૂકું અઘખીણ દૂર. જિ૦૨૦૨ ભક્તિજુક્તિ મનમેં વસો, મનરંજન મહારાજ; જિ સેવકની તુમને અછે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. જિ૦૦૩ શું મીઠા ઘીઠા દીએ, તેહનો નહિ હું દાસ; જિ ૭ સાથે સેવક સંભવી, કીજે જ્ઞાનપ્રકાશ. જિ॰ ૨૦૪ જાણને શું કહેવું ઘણું, એક વચન મેળાપ; જિ મોહન કહે કવિ રૂપનો, ભક્તિ મથુર જિમ દ્રાખ. જિ॰અ૦ ૫ ° ૧. મેળવો. ૨. તમારું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy