SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ભવદવ હો પ્રભુ, ભવદવ-તાપિત જીવ, તેહને હો પ્રભુ, તેહને અમૃતઘન સમીજી; મિથ્યા હો પ્રભુ, મિથ્યાવિષની `ખીવ, હરવા હો પ્રભુ, હરવા જાંગુલિ મન રમીજી, ૨ ભાવ હો પ્રભુ, ભાવ ચિંતામણિ એહ, ૨ આતમ હો પ્રભુ, આતમ સંપત્તિ આપવાજી; એહિ જ હો પ્રભુ, એહિ જ શિવસુખગેહ, તત્ત્વ હો પ્રભુ, તત્ત્વાલંબન થાપવાજી. ૩ જાયે હો પ્રભુ, જાયે આસ્રવચાલ, દીઠે હો પ્રભુ, દીઠે સંવરતા વઘેજી; રત્ન હો પ્રભુ, રત્નત્રયી ગુણમાલ, અઘ્યાતમ હો પ્રભુ, અઘ્યાતમ સાધન સઘેજી. ૪ મીઠી હો પ્રભુ, મીઠી સૂરત તુજ, દીઠી હો પ્રભુ, દીઠી રુચિ બહુમાનથીજી; તુજ ગુણ હો પ્રભુ, તુજ ગુણ ભાસન યુક્ત, સેવે હો પ્રભુ, સેવે તસુ ભવભય નથીજી. પ નામે હો પ્રભુ, નામે અદ્ભુત રંગ, ઠવણા હો, પ્રભુ ઠવણા દીઠે ઉલ્લસેજી; ગુણ-આસ્વાદ હો પ્રભુ ગુણ-આસ્વાદ અભંગ, તન્મય હો પ્રભુ, તન્મયતાએ જે ઘસેજી. ૬ ગુણ અનંત હો પ્રભુ, ગુણ અનંતનો વૃંદ, નાથ હો પ્રભુ, નાથ અનંતને આદરેજી; દેવચંદ્ર હો પ્રભુ, દેવચંદ્રને આનંદ, ૧૪૧ પરમ હો પ્રભુ, પરમ મહોદય તે વરેજી. ૭ ૧. મૂર્છા. ૨. સર્પ-વિષહરણમંત્ર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy