SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ નિત્યક્રમ મન રાખો તુમે સવિતણાં, પણ કિહાં એક મળી જાઓ; લલચાવો લખ લોકને, સાથી સહજ ન થાઓ.શ્રી.૨ રાગ ભરે જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ.શ્રી૦૩ એવાશું ચિત્ત મેળવ્યું, મેળવ્યું પહેલાં ન કાંઈ; સેવક નિપટ અબૂઝ છે, નિર્વહેશો તુમે સાંઈ.શ્રી૦૪ નીરાગીશું રે કિમ મિલે, પણ મળવાનો ‘એકાંત; વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્ત કામણ તંત.શ્રીપ ----------- શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (કંકણની દેશી) શ્રેયાંસ જિન સુણો સાહિબા રે જિનજી ! દાસતણી અરદાસ, દિલડે વસી રહ્યો; દૂર રહ્યા જાણું નહિ રે, જિ. પ્રભુ તુમારે પાસ. દિ. ૧ હરિમૃગને ક્યું મધુરતા રે, જિ. મોરને પીંછ કલાપ; દિ દૂર રહ્યા જાણે નહીં રે, જિ. પ્રભુ તુમારે પાસ. દિ. ૨ જળ થળ મહિયલ જોવતાં રે જિચિંતામણિ ચઢ્યો હાથ દિવે ઊણપ શી હવે માહરે રે, જિ. નીરખ્યો નયણે નાથ. દિ. ૩ ચરણે તેહને વિલગીએ રે, જિવ જેહથી સીઝે કામ; દિવ્ય ફોગટ શું ફેરો તિહાં રે, જિ. પૂછે નહીં પિણ નામ. દિ. ૪ કૂડો કલિયુગ છોડીને રે, જિ. આપ રહ્યા એકાંતદિવે આપોપું રાખે ઘણા રે, જિ. પર રાખે તે સંત. દિ. ૫ ૧. સાથે રહેનાર ૨. અત્યંત ૩. અજાણ ૪.નિભાવશો પ.નિશ્ચય, ૬.ભક્તિવડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy