________________
૧૨૬
નિત્યક્રમ
આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશો, હરિહરાદિકને કિવિઘ નડશો ?
સા૦૨
ઘુરથી સકલ સંસા૨ નિવાર્યો, કિમ ફરી દેવદ્રવ્યાદિક ઘાર્યો ? તજી સંમને થાશો ગૃહવાસી, કુણ આશાતના તજશે ચોરાશી ? સમકિત મિથ્યા મતમાં નિરંતર, ઇમ કિમ ભાંજશે પ્રભુજી અંતર ? લોક તો દેખશે તેહવું કહેશે, ઇમ જિનતા` તુમ કિણવિઘ રહેશે? પણ હવે શાસ્રગતે મતિ પહોંચી, તેહથી મેં જોયું ઊંડું આલોચી; ઇમ કીધે તુમ પ્રભુતાઈ ન ઘટે, સામું ઇમ અનુભવ ગુણ પ્રગટે. સાપ હય-ગય યપિ તું આરોપાએ, તો પણ સિદ્ધપણું ન લોપાએ; જિમ મુગટાદિક ભૂષણ કહેવાએ, પણ કંચનની કંચનતા ન જાએ. ભક્તની કરણી દોષ ન તુમને, અઘટિત કહેવું અયુક્ત તે અમને; લોપાએ નહિ તું કોઈથી સ્વામી, મોહન વિજય કહે શિર નામી.
સા૦૩
સા૪
સા૦૬
સા૭
૧. જિનતા એટલે જિનપણું, રાગદ્વેષરહિતપણું. ૨. એ બધી ભક્તજનોની કરણી છે, એમાં તમને કંઈ દોષપ્રાપ્તિ થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org