SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ લઘુ ૦ ૨ લઘુ ૦ ૩ નિત્યક્રમ યોગી પણ જે વાત ન જાણે રે, તેહ અચરિજ કુણથી હુઓ ટાણે રે. અથવા થિરમાંહી અથિર ન માવે રે, મોટો ગજ દર્પણમાં આવે રે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ સાબાશી રે. ઊર્ધ્વમૂળ તરુવર અઘ શાખા રે, છંદ પુરાણે એહવી છે ભાખા રે; અચરિજવાળે અચરિજ કીધું રે, ભક્ત સેવક કારજ સીધું રે. લાડ કરી જે બાળક બોલે રે, માતપિતા મન અમિયને તોલે રે; શ્રી નયવિજય વિબુઘનો શિષો રે, યશ કહે છમ જાણો જગદીશો રે. લઘુ૦૪ લઘુ ૦૫ શ્રી મોહનવિજયજીકૃત સ્તવન અરજ સુણો એક સુવિધિ જિસેસર, પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સાહિબા સુજ્ઞાની જોવો તો, વાત છે માન્યાની; કહેવાઓ પંચમ ચરણના ઘારી, કિમ આદરી અશ્વની અસવારી? સા૦૧ છો ત્યાગી શિવલાસ વસો છો, વૃઢરથસુત રથે કિમ બેસો છો ? ૧. જેના પ્રભાવથી. ૨. શુક્લધ્યાન રૂપ અશ્વની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy