________________
૧ ૨૨
નિત્યક્રમ જો જિન તું છે પાંશરો રે લો, કરમતણો શો આશરો રે લો; જો તમે રાખશો ગોદમાં રે લો, તો કિમ જાશું નિગોદમાં રે લો. ૪ જબ તાહરી કરુણા થઈ રે લો, કુમતિ કુગતિ દૂરે ગઈ રે લો; અધ્યાતમરવિ ઊગિયો રે લો, પાપ તિમિર કિહાં પૂગિયો રે લો. ૫ તુજ મૂરતિ માયા જિસી રે લો, ઉર્વશી થઈ ઉરે વસી રે લો; રખે પ્રભુ ટાળો એક ઘડી રે લો, નજરવાદળની છાંયડી રે લો. ૬ તાહરી ભક્તિ ભલી બની રે લો, જિમ ઔષધિ સંજીવની રે લો; તન મન આનંદ ઊપનો રે લો, કહે મોહન કવિ રૂપનો રે લો. ૭
(૯) શ્રી સુવિધિનાથ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(રાગ કેદારો-એમ ઘaો ઘણીને પરચાવે એ દેશી) સુવિથિ જિણસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ઘરીને, પ્રહ ઊઠી પૂજીજે રે.સુ.૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ઘરીને, હરખે દેહરે જઈએ રે;
દહતિગ પણ અહિગમ સાચવતાં,એકમના શુરિ થઈએરે.સુ૨ કુસુમ અક્ષત વર વાસ સુગંઘો, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી એમ, ગુરુમુખ આગમ ભાખીરે સુ૩ એહનું ફલ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે, આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર 3. સુ૦૪ ફૂલ અક્ષત વર ઘૂપ પઈવો, ગંઘ નૈવેદ્ય ફલ જલ ભરી રે,
અંગઅગ્રપૂજા મળી અડવિઘ ભાવે ભવિક શુભગતિ વીરે. સુ૦૫ ૧. દશત્રિક. ૨. પાંચ અભિગમ. ૩. દીવો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org