________________
નિત્યક્રમ
૧૨૩
સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠ્ઠોત્તર શત ભેદે રે. ભાવ પૂજા બહુવિઘ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે.સુ૦૬ તુરિય` ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઇમ ઉત્તરઝયણે, ભાખી કેવલ ભોગી રે.સુ૦૭
એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ ક૨શે તે લેશે, આનંદઘનપદ ઘરણી રે.સુ૦૮
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
(થારા મહેલા ઉપર મેહ, ઝબૂકે વીજલી હો લાલ–એ દેશી) દીઠો સુવિધિ જિણંદ, સમાઘિ૨સે ભર્યો હો લાલ, સ ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિનો વીસર્યો હો લાલ; અ સકલ વિભાવ ઉપાથિ, થકી મન ઓસર્યો હો લાલ, થ સત્તા સાઘન માર્ગ, ભણી એ સંચર્યો હો લાલ. ભ૦ ૧ તુમ પ્રભુ જાણંગ રીતિ, સરવ જગ દેખતા હો લાલ, સ નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ; સ૦ પર પરિણતિ અદ્વેષ,—પણે ઉવેખતા હો લાલ, ૫૦ ભોગ્યપણે નિજ શક્તિ, અનંત ગવેષતા હો લાલ. અ૦ ૨ દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા હો લાલ, હ૦ તે નિજ સન્મુખ ભાવ, ગ્રહી લહી તુજ દશા હો લાલ; ગ્ર પ્રભુનો અદ્ભુત યોગ, સ્વરૂપતણી રસા હો લાલ, સ્વ૦ વાસે ભાસે તાસ, જાસ ગુણ તુજ જિસા હો લાલ. જા૦ ૩ મોહાદિકની ઘૂમિ, અનાદિની ઊતરે હો લાલ, અ૦ અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ, સ્વ ૧. અષ્ટોત્તરી-૧૦૮ પ્રકારી. ૨. ચોથો. ૩. પ્રતિપત્તિ, અંગીકાર. ૪. ઉત્તરાધ્યયનસૂત્રમાં. ૫. મૂર્છા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org