SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ નિત્યક્રમ જે ન લહે સન્માન સ્વામીનો, તો તેને કહે સહુકો 'કમીનો. સાહિબા. ૫ રૂપાતીત જો મુજથી થાશો, ધ્યાશું રૂપ કરી જ્યાં જાશો; જડ પરમાણુ અરૂપી કહાયે, ગહત સંયોગે શું રૂપી ન થાય. સાહિબા. ૬ ઘન તો ઓળગે કિમપિ ન દેવે, જો દિનમણિ કનકાચલ સેવે; એવું જાણી તુજને સેવું, તાહરે હાથ છે ફળનું દેવું. અહિબા. ૭ તુજ પદપંકજ મુજ મન વળગ્યું, જાયે કિહાં ઠંડીને અળગું ? મધુકર મયગલ યદ્યપિ રાચે, પણ “સુને મુખે લાલ નવિ માચે. સાહિબા. ૮ તારક બિરુદ કહાવો છો મોટા, તો મુજથી કિમ થાશો ખોટા; રૂપ વિબુધનો મોહન ભાખે, અનુભવરસ આનંદશું ચાખે. સાહિબા. ૯ --------------- (૨) ઓળગ અજિતનિણંદની, માહરે મન માની; માલતી-મધુકરની પરે, બની પ્રીત અછાની, વારી હું જિતશત્રુસ્તતણા, મુખડાને મટકે. વારી. ૧ ૧. હલકો, દુર્ભાગી. ૨. નમસ્કાર કરવાથી. ૩. હાથી. ૪. કૂતરીના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy