SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ નિત્યક્રમ આરોપિત સુખ-ભ્રમ ટળ્યો રે, ભાસ્યો અવ્યાબાઘ; સમર્યું અભિલાષીપણું રે, કર્તા સાઘન સાથ્ય. અ૦૭ ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભોક્તા ભાવ; કારણતા કારજ દશા રે, સકલ ગ્રહું નિજભાવ. અ૦૮ શ્રદ્ઘા ભાસન રમણતા રે, દાનાદિક પરિણામ; સકલ થયા સત્તારસી રે, જિનવર-દરિસણ પામ. અ૦૯ તિણે નિર્ધામક માહણો રે, વૈદ્ય ગોપ આઘા૨; દેવચંદ્ર સુખ સાગરુ હૈ, ભાવ ઘરમ દાતાર. અ૦૧૦ શ્રી યશોવિજયજીકૃત સ્તવન (નીંદરડી વેરણ હુઈ રહી—એ દેશી) અજિત જિĒદશું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીઓ, કિમ બેસે હો બાવળ તરુ ભંગ કે. અજિત૦ ૧ ગંગાજલમાં જે રમ્યા,કિમ છિલ્લર હો રતિ પામે મરાળ કે; સરોવર જલઘ૨ જલ વિના નવિ ચાહે હો જગ ચાતકબાળ કે. અજિત૦ ૨ કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછાં તરુવર નવિ ગમે,ગિરુઆશું ો હોયે ગુણનો પ્યાર કે. અજિત૦ ૩ કમલિની દિનકર-ક૨ ગ્રહે, વળી કુમુદિની હો ઘરે ચંદ્રશું પ્રીતકે; ગૌરીગિરીશ, ગિરિઘર વિના, નવિ ચાહે હો કમલાનિજ ૪ ચિત્તકે. અજિત૦ ૪ ૧ છીછરું પાણી. ૨ હંસ ૩. પાર્વતી ૪. શંક૨ ૫. હરિ વિષ્ણુ ૬ લક્ષ્મી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy