________________
ભાડલાઈ
જેવાય છે. તેમાં એક પાણીને કુંડ પણ એવી જ હીન અવસ્થામાં છે. આખું મંદિર સારી સ્થિતિમાં વિદ્યમાન છે. મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની સુંદર પ્રતિમા ના હાથ ઊંચી છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૬૮૬ માં મહારાણા શ્રીજગતુંસિંહજીના રાજકાળમાં શ્રી વિજયદેવસૂરિએ કરી છે, એ સંબંધી લેખ વિદ્યમાન છે. ૧૦ મૂળનાયક સિવાય બીજી પ્રતિમા મંદિરમાં નથી,
૧૧. ગામથી દક્ષિણપૂર્વ કિનારાની દિશામાં એક નાની જાદવ ટેકરી” છે જેને લેકે “ગિરનાર’ નામે ઓળખે છે. ઉપર્યુક્ત શ્રી અજિતનાથ ભગવાનના મંદિર પાસેથી ટેકરી તરફ જવાને રસ્તે છે. ડુંગરમાંથી પગથિયાં કેરી કાઢેલાં છે. શત્રુંજયની ટેકરી જે ચડાવ કઠણ નથી. ઉપર લગભગ પણો ભાગ પસાર કરતાં શ્રીનેમિનાથ ભગવાનની દેરી આવે છે. તેમાં શ્રીનેમિનાથ ભગવાનનાં પગલાં છે. -
ટેકરી ઉપર શ્રીનેમિનાથ ભગવાનનું નાનું પણ શિખરબંધી રમણીય મંદિર છે. શ્રી પ્રદ્યુમ્નકુમારે જે મંદિર બંધાવ્યાનું અગાઉ અમે સૂચવ્યું છે તે આ જ મંદિર છે. તેને અંદરને મંડપ બાંધે છે. જ્યારે બહારને મંડપ ખુલે છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની આશરે ૨-રા ફૂટ ઊંચી મૃતિ છે, જે ધૂળેવમાં રહેલા કેસરિયાજીની મૂળનાયક પ્રતિમાના રંગ અને ઘાટના શિલ્પમાં બરાબર મળતી આવે છે. આ મંદિરમાં જ શ્રીહીરવિજયસૂરિજીને સં. ૧૬૦–૮માં પંન્યાસ અને ઉપાધ્યાય પદવી આપવામાં આવી હતી. મંદિ
૧૦. પરિશિષ્ટ બીજું લેખાંકઃ ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org