________________
ઘાણેરાવ-મૂછાળા મહાવીર
દેવળની પશ્ચિમ દીવાલે દક્ષિણપશ્ચિમ ઓસારની બે ધર્મશાળા છે. ઉત્તરમાં પશુઓને રાખવાનું સ્થાન છે. એક કૂ, ફૂલવાડી અને એક હજ છે, ધર્મશાળા અવાવર પડી છે. તેમાં થઈને મંદિરમાં જવાય છે.
ચૈત્ર સુદિ ૧૩ના દિવસે પ્રતિવર્ષ અહીં મેળો ભરાય છે. મંદિરને વહીવટ ઘણેરાવ–શ્રી મહાવીર સ્વામી ભગવાનની પેઢીને હસ્તક છે. આ મંદિરને જીર્ણોદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ હાલમાં જ કરાવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org