________________
રાણકપુરની પંચતીર્થી લીલાલહેર છે. માટે જગડુશાહના જેવું કંઈક કરે. જે કે જગડુશાહ તે રાજા-મહારાજેઓને પણ આધાર બન્યું હતું,
જ્યારે આપણા પર તે માત્ર લેકને જ આધાર છે. આ સાંભળી તેમણે સત્રશાળા ખુલ્લી મૂકી.”
ટૂંકમાં – ૧ ચૌમુખજી શ્રી આદિનાથ, ૨ શ્રીસુપાશ્વનાથ, ૩ શ્રી શાંતિનાથ, ૪ શ્રીનેમિનાથ, ૫-૬ શ્રી પાર્શ્વનાથ, અને ૭ આદિનાથ મદડીયમંડણ–એ પ્રકારે મૂળનાયકવાળાં સાત મંદિરે ધરણવિહારમાં છે.
સં. ૧૫૫ માં તીર્થયાત્રા કરીને શ્રી જ્ઞાનવિમલસૂરિએ રચેલી તીર્થમાત્રા માં કહ્યું છે કે-૨૮ “અહીં પાંચ મંદિર છે. તેમાં શ્રીધરણુવિહાર ચૌમુખજીનું મંદિર મુખ્ય છે. તેના જેવી માંડણ બીજે ક્યાં નથી. આ મંદિર ત્રણે ભુવનમાં તિલકસમું છે. એમાં મેટા મેટા મંડપ, ઉત્તુંગ, સ્તંભે, અનેક પ્રકારની કેરણી, સહસ્ત્રકૂટ અને મેરુ વગેરે તીર્થોના અવતાર છે. ભેંયરાઓમાં અનેક બિંબ છે. મંગળ ચિત્ય અને બધી બાજુએ દેરીઓ છે.”
ઉપર્યુક્ત શ્રી જ્ઞાનવિમલસૂરિએ સ્વતંત્ર “રાણકપુર તીર્થ સ્તવન રચ્યું છે તેમાં આ ધરવિહાર સંબંધી સુંદર વર્ણન છે. તેઓ કહે છે –
નલિની ગુલ્મ વિમાનની માંડણીવાળું આ મંદિર બહુ ઊંચું છે. મેવાડના રાણકપુરમાં પિરવાડ ધન્નાશાહ અને તેમની પત્ની ધાન(૨)દેએ આ મંદિર બંધાવી નામ રાખ્યું. ધરણશેઠે
૨૮. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃષ્ઠ: ૧૩૬, કડી ૪૪, ૪૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org