________________
રાણકપુરની પંચતીથી બહત્તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિના હસ્તકમલથી કરવામાં આવી. એ સમયે ધરણશાહે ભારે ઉત્સવ કર્યો હતે.
જિનપ્રતિમા સંખ્યા ૧. ધરણુવિહાર-ચૌમુખ મંદિર મૂળનાયક ચૌમુખજીના મૂળ ગભારામાં – ૨૨ પ્રતિમા ભમતીની એકસરખી ૭૬ દેરીઓમાં – ૨૧૭ શ્રી આદીશ્વરના મંડપમાં – મેટા મહાવીર સ્વામીના મંડપમાં – શ્રી અષ્ટાપદજીના મંડપમાં – ઈશાન ખૂણના દેરાસરમાં અગ્નિ ખૂણાના છે મૈત્રાત્ય ખૂણાના , – વાયવ્ય ખૂણાના ,, ઉપર નિસરણ પાસેના મંદિરમાં – ઉપર બીજે માળે – ઉપર ત્રીજે માળે – ઉપર મેક્ષ બારીના દેરાસરમાં – ભેંયરાઓમાં લગભગ – ૨. શ્રી પાર્શ્વનાથના મંદિરમાં – ૩. શ્રીનેમિનાથના મંદિરમાં –
મંદિરનિર્માતા ધરણાશાહ: આ “ત્રિભુવનદીપક” દેવમહાલયના નિર્માતા ધરણાશાહ પિરવાડ હતા. તેમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું
૧૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org