________________
ગોડવાડ
પરગણું કરતાં ગેડવાડ પરગણું ઉપજાઉ છે. એનાં જંગલે ઝાડીઓથી ભરપૂર દીસે છે અને ખેતરમાં દરેક જાતનું ધાન્ય પાકે છે. આજે આ ગેડવાડ જોધપુર રાજ્યના વિભાગમાં આવેલું છે પરંતુ અગાઉ અહીં મેવાડના રાણાઓનું આધિપત્ય હતું. મેવાડના રાણાઓ સાથે જેનેને ઘનિષ્ટ સંબંધ હતે એવું ઇતિહાસથી જાણવા મળે છે.
જૈનધર્મ મારવાડના આ પ્રાંતમાં અપેક્ષાકૃત અધિક સંપન્ન, ઉજજવળ, અને વિસ્તારયુક્ત છે. એ જ કારણે આ પ્રદેશમાં જૈન તીર્થ સ્થળો ઘણું છે અને જીર્ણોદ્ધારથી આજસુધી પિતાની પ્રાચીન સ્થિતિને જાળવી રહ્યાં છે.
પ્રાચીનકાળથી લઈને આજ સુધીમાં મળી આવતાં એ મંદિરના શિલાલેખીય અને ગ્રંથસ્થ પ્રમાણે અહીંના જેનેના સામર્થ્ય અને દાનશીલતાને ઈતિહાસ બતાવી રહ્યાં છે. કેટલાક સમભાવી વિદ્વાનેએ એના ઉપર આ પ્રકાશ પાડ્યો છે ખરે, પરંતુ મારવાડના જૈનેને ઈતિહાસ હજી લેકવિશ્રુત બન્યા નથી. એટલું જ નહિ જેને પણ પિતાના પૂર્વજોના ઈતિહાસથી અજાણ છે અને તીર્થસ્થળ વિશે બહુ ઓછું જાણે છે, એમ કહેવું વધારે પડતું નથી.
આ દેશમાં જેનેએ ક્યારે પ્રવેશ કર્યો તેના અકાટય પ્રમાણે મળતાં નથી. પરંપરા પ્રમાણે તે ભગવાન મહાવીરના સમયથી અહીં જેની વસ્તી હતી એમ જાણવા મળે છે પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તે લગભગ સાતમા– આઠમા સૈકામાં અહીં જેનેની વસ્તી વિપુલ હતી એવાં નિબંધ પ્રમાણે મળે છે. સાતમા-આઠમા સૈકામાં જેનેની પુષ્કળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org