SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ i - [સ્તવન-૪] શ્રી સમયસુંદર ઉપાધ્યાય રચિત રાણકપુર સ્તવન શ્રીરાણકપુર રણિયામણું રે લાલ, શ્રી આદીશ્વર દેવ, મન મોહ્યું રે; ઉનંગ તેરણ દેહરું લાલ, નિરખી નિત્યમેવ મન મેહ્યું રે. શ્રીરાણકપુર ૧ ચઉવીસ મંડપ ચઉદિસે રે લાલ, ચઉમુખ પ્રતિમા ચાર, મન મોહ્યું રે ત્રિભુવનદીપક દેહરું રે લાલ, ચઉમુખ સમેવડ નહીં સંસાર, મન મેહ્યું છે. શ્રીરાણ૦ ૨ દેહરી ચોરાસી દીપતી રે લાલ, માંડયો અષ્ટાપદ મેર, મન મેહ્યું રે, ભલે જુહાર્યા ભેંયરાં રે લાલ, સૂતાં ઊડી સવેર, મન મેહ્યું રે. શ્રીરાણ૦ ૩ દેશ જાણીતું દેહરું રે લાલ, મેટો દેશ મેવાડ, મન મેશું રે; લાખ નવાણું લગાવિયા રે લાલ, ધન ધને પિરવાડ, મન મેહ્યું રે. શ્રીરાણ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy