SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ -2 (O ) [સ્તવન–૩]. શ્રી. વિજપ્રભ રચિત શ્રી રાણકપુર–સ્તવન શ્રી રાણકપુર રળિયામણું લાલ, પ્રથમ તીર્થકર દેવ સુખકારી રે, હું આ ઊલટ ધરી રે લાલ, સંપ્રત કરવા સેવ સુખકારી રે. રાણક. ૧ નયણકમલની પાંખડી રે લોલ, અથવા અભિયક એળ સુખકારી રે; મૂરત દિઠી જિનવર તણું રે લોલ, મુજ મન હર્ષ કિલેલ સુખકારી રે. રાણક૨ દરિસણ જતાં હીરા જડિયા રે લોલ, અધર પ્રવાલને રંગ સુખકારી રે; બાહ સેહે બેરખાં રે લોલ, - તિલક વિરાજિત ભાલ સુખકારી રે. રાણક. ૩ ચિવીસ મંડ્રપ ચિહું દિસે રે લોલ, પ્રતિમા ચાર હજાર સુખકારી રે ક્ય દીપક, દેહરાં લાલ, માંહે અષ્ટાપદ મેર સુખકારી છે. રાણક. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy