________________
રાણકપુરની પચતીથી ખેલા ખેલાં નિત નવા,
નિત નિતુ ઉછરંગ તુ (ર). ૧૮ ઉત્તર દિસિંઇ જે બાર આઈ,
તિહાં બઈસઈ સંઘઘાટ તુ (૨); કલિરવ કૈલાહર(લ) કરઈ એ,
બટૂબા ભેજગ ભાટ તુ (૨). ૧૯ પૂર્વ દિસિઇ જિ બાર અછઈ,
- તિહિ સાહુ ગિરિભાત્તિ તુ (૨), વિંધ્યાચલગિરિ પરબત વડ એ,
ગિરૂષ્ણ એહ જિ રીતિ તુ (૨). ૨૦ તેહુ ઠભે સહુ વસઈ એ,
કી ઈ જિણવર સેવ તુ (૨); પ્રહ ઊઠી પ્રભુ પણમી એ,
આદિ જિણેસર દેવ તુ (૨). ૨૧ દક્ષિણ દિસિઈ જિ બાર અછઈ, -
તેહુ છઈ સુવિસાલ તુ (૨); તેહ આગલિ હિલ વિઈ એ,
મનરંજઈ પિસા તુ (૨). ૨૨ ભણઈ ગુણઈ સિદ્ધાંત સવે,
ગિરુઆ ગુણહ ભંડાર તુ (૨); તપાગરિ ગુરુ વંદિઇ છે,
સેમસુંદરે ગણધાર તુ (૨). ૨૩ ભ્યારઈ મુહરત સામટાં એ, '
લીધાં એકઈ વારિ તુ (૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org