________________
શ્રી મહ કવિ રચિત સ્તવન
[ કવણ ] પંચણવઈ કમઠાઉ કઉ ચઉમુખ પ્રાસાદે,
વાજઈ ભુંગલ જોરિ તાલ નિત નવલ નાદે, પ્રથમણિસર આદિનાથ તીર્થકર રાઉ,
ભાઈ ભગતિઈ કુણુઉં સામિ મરુદેવી જાઉં. ૧૪ કેસર નઈ કપૂરચૂર અંગિઈ લાઈજઈ
પૂજિઓ પણમિઅ શુણિએ સામિ મનરંગિ ગાઈજઈ ધૂપ ઉગાહણ અતિવિશેષ મનવંછિત ભોગ,
તૂઠ સામિઅ આદિનાથ રિદ્ધિ વૃદ્ધિ સાગ. ૧૫ ચિહું બારે જઈ ચારિ બિંબ શ્રી આદિજિસર;
નિરમલ છે અતિ કરીએ અંગિ પૂજઉ પરમેસર જાઈ વેલ સેવંત્રી સાર મરુઉ કમ્હારે, મૂલ ગભાઈ જ કેઈ બિંબ મનિસુદ્ધિ જુહારે. ૧૬
[ વસ્તુ ] સેગુંજ સામિય સેગુંજ સામિય પ્રથમ જિણનાહ,
સોપારા સિરિ મંડણઓ,
વિમલ મંત્રિઅસ) બુદ્ધિ થાપીએ ઈડરગઢિ આરાસણિ કુલ્યપાકિ મહિમા નિવાસિએ,
વિંધ્યાચલગિરિ તલહટ્ટીએ નિત નિત નવલા નાદ, રાણિગપુરિ થિર થાપીઉ ચતુરમુખ પ્રાસાદ. ૧૭
[ લઢણિ] પશ્ચિમ દિલિઈ જે બાર અછઈ,
- તિહિં મંડપ અતિચગ તુ (૨);
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org