SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ધોળકા [૯૨-] ધવલને પુત્ર હરિસિંહ થયે, જે નય (નીતિ)થી વિભૂષિત હતું, જેણે સ્તંભતીર્થ (ખંભાત)માં પાર્શ્વનાથનું ચત્ય (જિનમંદિર) કરાવ્યું હતું. ૨ વિનયકુશલતા (આદિ સદ્ગુણોથી યુક્ત). ૯૩ [૯૪ થી ૧૦૧] તીર્થ (જૈન પ્રવચન)ની પ્રભાવનાથી ઉત્પન્ન થયેલી પુણ્યલક્ષ્મી વડે જેમને જન્મ પુણ્ય (પવિત્ર) છે, જેમની કીતિ–સંપદ્ સાત સાગરના કિનારા સુધી હિંચકી રહી છે. ૯૪ | અમારિ-ડિડિમ (પડહ) [ વગડાવવા વડે જેમણે સર્વત્ર દેશમાં નિર્ભયતા અને શાંતિ વિસ્તારી છે.]૯૫ [અનેક સુકૃત વડે] ધન્ય, ત્રણે વિદ્યાઓ (શબ્દ, પ્રમાણ અને સાહિત્ય)ના વિધાતા એવા પૂજ્ય શ્રીહેમચંદ્રસૂરિજીના આદેશરૂપ વૈભવને લઈને. ૯૯ જેણે (જે ઉદયનવિહાર-જિનમંદિરે) સુવર્ણ કલશેની કાંતિથી આકાશને પીતવર્ણમય બનાવ્યું છે, સંક૯પને પૂરવામાં ] જે કલ્પવૃક્ષ જેવું છે........૯૭ હજારે ભેરીઓમાંથી ઊઠતા દીર્ઘ વિસ્તૃત ભાકારનદેના પૂરથી વિશ્વને ભરી દેતું જે (ઉદયન–વિહાર) વિશ્વમાં રમણીય છે; આકાશને સ્પર્શ કરતાં જેનાં ઉચ્ચ શિખરે પર રહેલી સિંહશિશુની શ્રેણી વડે (સિંહથરની રચના વડે) [સૂર્યના રથની ગતિ પણ થંભી જતી હતી.] [ જે ઉદયન–વિહારમાં 1 ફટિકરત્ન જેવી હજારે શિલાઓના કાંતિ–સમૂહરડે હર્ય (પ્રાસાદ) અને ચંદ્રશાલા શેભે છે. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy