________________
.૭૬
ચાર જન તીર્થો प्रबंधशतनिर्मितिप्रथितकीर्तिकाभ्योदयः । प्रशस्तिमतुलामिमामकृत रामचंद्रो मुनिः ॥ १०४॥
અનુવાદ [૭૦] શત્રુ પ્રત્યે શક્તિ, પ્રભુ (સ્વામી) પ્રત્યે ભક્તિ, ત્યાગ (દાન)માં રાગ (પ્રેમ), અને નય (નીતિ)માં નય (લય) આ ચાર ગુણે જેને વિષે (જે અંબડમાં?) બાલ્યાવસ્થાથી લઈને અખંડિત હતા.
[૭૧] તે રાજા (કુમારપાલ?)ને પ્રબલ પ્રતાપ ગણાય કે જેની કિંમત આંકી ન શકાય તેવા પરાક્રમી મલ્લિકાર્જુનને [તેણે હરાવ્યું.]
[૭૨–૭૪ જેના વિક્રમને સંભારવાથી ભયભીત થતાં ઉત્પન્ન થયેલા કંપરૂપ તાંડવથી [શત્રુપક્ષના] હાથ ધ્રુજી રહ્યા હતા ....અગ્નિને જીતે તેવા, પરશુરામ જેવા પ્રતાપી તેના [પ્રતાપનું વર્ણન શું કરીએ?]
સેંકડે અદ્ભુત કરનારા અને મૂળ બલ્પમાંથી ચૂર્ણ કરનારા, જેણે પરિભવ પામેલા રાજ (ક્ષત્રિ) પર કર્યો ઉપકાર કર્યો ન હતે? વિજય મેળવવામાં તત્પર થયેલા, ઉન્મદના વલ્લભ એવા [ જેના પ્રતાપે] નિરંતર વિહાર કર્યો હતે.
[૭૫-૭૭] રણસંગ્રામરૂપી રંગભૂમિમાં વારંવાર બાણવાળા હાથ વડે કંઈક અદ્ભુત પ્રકારનું તાંડવ (નૃત્ય) કરતા જેને જોઈને કુંકણેશે (કેકણ દેશના રાજા મલ્લિકાર્જુને)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org