________________
૫૦
ચાર જૈન તી
જમાન છે. મૂળનાયક સહિત આરસની ૩ મનેાહર પ્રતિમા છે. ઉપર શિખરના ભાગમાં આરસના ચૌમુખજી છે. એની પાસે બે દેરીઓ છે, તે પૈકી એકમાં શ્રીનેમનાથ ભ૦ અને સ્ત્રીજીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. તે અનેઉપર સ. ૧૮૮૦ ના લેખા છે.
અહીં એક લાકડાની પૂતળી છે, તેને સંચાથી ચલાવતાં તે નાચતી હતી પણ હાલમાં સંચા બગડી ગયા છે.
અમીઝરા પાર્શ્વનાથના દેરાસરમાંથી નીકળતાં પૂર્વ દિશામાં શ્રીમાણિભદ્ર યક્ષનુ સ્થાન છે. તેની પાસે જ એક માટો મંડપ છે, તેમાં શ્રીપૂન્યની ગાદી રાખવામાં આવેલી છે. દેરાસરની પેઢી પણ આ સ્થળે છે. આ મંડપમાં પૂજા વગેરે ભણાવાય છે. મંડપની ભીંતમાં સ. ૧૭૯૪ ના લેખ છે. શ્રીદાનરત્નના શિષ્ય શ્રીઉદયરત્નના ઉપદેશથી શ્રીસ ઘે આ મંડપ-ધર્મશાળા કરાવેલી છે.
એસી પંચાસી વર્ષ પહેલાં ચાક કરાવવા માટે જમીન ખાદતાં બે ટુકડા થઈ ગયેલ આરસના એક પથ્થર મળી આન્યા હતા. આ પથ્થર ૧૬ ઈંચ લાંખે અને દા ઇંચ પહેાળા હતા. તેમાં ૧૧ લીટીના લેખ આ પ્રકારે ઉત્કી છે— મદિરના નિર્માણકર્તાના લેખઃ
(૨) || ૧૦ || ૐ નમોઽતે સર્વ શ્રેયસ્તતીનાં યો વિધાતા विघ्नवारकः । स श्रीपार्श्वजिनः पुष्यादिह संघेन ( २ ) घां श्रियं ॥ १ ॥ स्वस्ति श्रीविक्रमराज्यादतीत संवत् १७९४ वर्षे शाके १६६० प्रवर्त्त - माने ज्येष्ठ सुदि (३) इह श्रीअहिम्मदाबाद नगरोपांते । श्रीखेडादुर्गे
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org