________________
માતર
૧૯ જૂની ભમતી, જે ઈંટ ચૂનાની અગાઉ બનાવેલી હતી તે કઢાવી નાખી લગભગ ૪–૫ લાખ રૂપિયાના ખરચથી બધી દેરીઓ બનાવરાવી તેની પ્રતિષ્ઠા સં. ૧૯૮૩ ના મહા વદિ ૫ ને દિવસે કરવામાં આવી.
૩. સં. ૨૦૦૬માં મૂળનાયક ભગવાન શ્રીસાચાદેવને અગાઉને જૂને ગભારે તેડાવી, ગભારા નીચે જમીનની શુદ્ધિ માટે ૫૦ ફૂટ ખેદતાં પાણું નીકળ્યું ત્યારે ૨૦૪૨૦ના ૫૦ ફૂટ ઊંડા ખાડાને જમીનની સપાટી સુધી સીમેંટ કેકીટથી તૈયાર કરાવી, બાવન ફૂટ ઊંચા શિખરવાળે ભવ્ય ગભારે લગભગ દેઢ લાખ રૂપિયાના ખરચથી, અમદાવાદના શ્રી જૈન વિદ્યાશાળાના ટ્રસ્ટીઓએ જીર્ણોદ્ધાર કરાવી આચાર્ય શ્રીવિજયસિદ્ધિસૂરિજી મહારાજશ્રીના હાથે સં. ૨૦૦૭ ના વિશાખ સુદિ પ ( તા. ૧૨-૫–૫૧ )ના રોજ પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org