________________
અભિલેખાનુ ઐતિહાસિક મહત્ત્વ
૩૫૭
પ્રતિમા કયારે કોણે સ્થાપાવેલી એ પણ એવી રીતે અભિલેખા પરથી જાણવા
મળે છે.
વળી કેટલાક પ્રાચીન અભિલેખા તે તે ધર્મસ ંપ્રદાયની પ્રાચીનતા દર્શાવવા માટે ઉપયેામી નીવડવા છે, જેમ કે હેલિયાદારના ગરુડ સ્તંભ ભાગવત સ’પ્રદાયની પ્રાચીનતા માટે અને ચંદ્રગુપ્ત ૨ જાના સમયને મથુરા સ્તંભલેખ પાશુપત સંપ્રદાયની પ્રાચીનતા માટે. મદસેારના અભિષેખમાં ઉલિખિત કુમારગુપ્ત ૧ લાના સમયમાં દશપુરમાં બંધાયેલું સૂર્ય મ ંદિર એ ભારતનાં પ્રાચીન સૂર્ય મદિરાના ઇતિહાસમાં ગણનાપાત્ર છે.
અભિલેખા પરથી મદિરા ઉપરાંત મઠની તેમ જ મંદિા અને મઠાના કેટલાક મહેતાની માહિતી મળે છે. દા. ત. પ્રભાસના સામેશ્વર મંદિરના ગંડ’
ભાવ બૃહસ્પતિ,૪૯ મંડલીના મઢના સ્થપતિ વેદગભ રાશિ,૫૦ પ્રભાસના સામનાથ મંદિરના વિશ્વેશ્વરરાશિ ૧૧ અને ત્રિપુરાંતક, ૫૨ અને અચલગઢમાં મદિશ બંધાવનાર કેદારરાશિ,પરઅ
ભારતમાં યન-પ્રથા છેક વેદ કાલથી પ્રચલિત હતી. અભિલેખામાં એને લગતા ઉલ્લેખ આરભિક ઈસ્વી સદીએથી પ્રાપ્ત થાય છે. દા. ત. બડવા(રાજસ્થાન)માં ત્રીજી સદીના ત્રણ યુપ-લેખ મળ્યા છે, જેમાંના દરેકમાં સહસ્ર ગાયેાના દાનની હકીકત નૈાંધવામાં આવી છે.૫૩
અયેાધ્યા લેખમાં પુષ્યમિત્ર શુ ંગે એ અશ્વમેધ યજ્ઞ કરાવ્યાના ઉલ્લેખ છે.૧૪ ‘મહાભાષ્ય' અને ‘માલવિકાગ્નિમિત્ર'માં આવતા ઉલ્લેખાને આનાથી સબળ સમથન મળે છે. દખ્ખણુના સાતવાહન રાજાએ તથા વાકાટક રાજાઓએ યજ્ઞા કરાવ્યાના ઉલ્લેખ અભિલેખામાં મળે છે.પ૬માં અશ્વમેધ ઉપરાંત અગ્નિટામ, વાજપેય, જાતિભ્રમ, બૃહસ્પતિસવ વગેરે યજ્ઞાના પણ સમાવેશ થાય છે. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે અશ્વમેધયજ્ઞ કરેલા એના ઉલ્લેખ એના અશ્વમેધ સિક્કા પરપ૭ તેમ જ એના વંશજોના અભિલેખામાં૫૮ મળે છે.
દાનશાસનેામાં દાન લેનાર બ્રાહ્મણને લગતી વિગતામાં એના ગાત્ર તથા સ્વાધ્યાયની વિગત મળે છે, જેમ કે વલભીના મૈત્રકાનાં દાનશાસનેામાં આવતા ઉલ્લેખા પરથી આત્રેય, કવ, કશ્યપ, કૌશિક, ગાગ્ય, ગૌતમ, માનવ, લૌગાક્ષ, વત્સ, વસિષ્ટ, શાંડિલ્ય, શારાક્ષિ, શુનક, હારિત ઇત્યાદિ ચાળીસેક ગાત્રાની માહિતી મળે છે.પ૯ વળી સ્વાધ્યાયની વિગતો પરથી બ્રાહ્મણોની વૈવિદ્યોની તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org