________________
૩૪૮
ભારતીય અભિલેખવિદ્યા ૧૫. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ ૧, પૃ. ૧૦૨, ટી. ૧ ૧૬. ગુજરાતના ઐતિહાસિક લેખ, ભાગ ૩, લેખ ૨૧૬ ૧૭. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૨૮૬, ટી. ૩ ૧૮–૧૯. એજન, પૃ. ૩૧૨–૩૨૩
૨૦ એજન, પૃ. ૩૨૪ ૨૧-૨૨. ગુજરાતના ઐતિહાસિક લેખ, ભા. ૩, લેખ ૧૪૪ ક, પૃ. ૧૬૧ ર૩. I. E, p. 411 ૨૪. કડવા ઈન્દ્રજવનું વૃક્ષ. એનાં પુષ્પ વેત અને સુગંધીદાર હોય છે
(બાપાલાલ ગ. વૈદ્ય, “સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ”, પૃ. ૧૯૩–૧૯૫). ૨૫. અર્થાત એને યશ દિગંત સુધી પ્રસર્યો છે. ૨૬. અર્થ = (૧) દ્રવ્ય, (૨) Meaning ૨૭. સૂત્ર = (૧) દોરડાં, (૨) નીતિનાં સત્ર ૨૮. મજાઈ બહેનો ૨૯. ઘન = (૧) ગાઢ, (૨) વાદળ (રૂપી) ૩૦. પક્ષ = (૧) બાજુ, (૨) પાંખ; ભૂભૂત = (૧) રાજા, (૨) પર્વત ૩૧. અર્થાત એ વિદ્યામાં તેમ જ દાનમાં સરખે નામાંકિત છે. ૩૨. ગુણ = (૧) દોરે, (૨) સારું લક્ષણ ૩૩. ઢંકાયેલ નથી. ૩૪-૩૫ અહીં લેષ છે. ફલ= (૧) ફળ, (૨) પરિણામ ૩૬. સૂત્રધાર (સલાટ) ૩૭. આ મંદિરના ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ બે સુંદર
ગોખલા છે. જોકે એને “દેરાણી-જેઠાણીના ગોખલા તરીકે ઓળખે છે. પરંતુ ખરી રીતે એ તેજપાલે પોતાની બીજી પત્ની સુહડાદેવીના
શ્રેય અર્થે બંધાવેલા છે. આથી એને “સુહડાદેવીના ગોખલા' કહેવાય. ૩૮. લેખ નં. ૧૬૭ ૩૯. “ગુજરાતના ઐતિહાસિક લેખ”ના ભાગ ૩ માં આ લેખ (નં. ૨૦૬)
આરંભમાં આપેલ છે. Yo. A. K. Majumdar, “Chaulukys of Gujarat”, pp. 454 f. ૪૧, ગુ. મ. રા. ઇ., પૃ. ૩૯૫ ૪૨-૪૪. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૨, લેખ ૧૬૮ ૪૫, જયંતવિજયજી, “આબૂ”, ભાગ ૧, પૃ. ૧૧૮-૧૨૦ ૪૬. ભો. જ. સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત
સાહિત્યમાં તેને ફાળો", પૃ. ૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org