SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ભારતીય અભિલેખાવદ્યા મ यस्यास्ति राजधानी राज्ञो[s]योध्येव रामस्य ॥३॥ एतस्यां पृथ्वीना६. थात् केशवो वाहिनीपतिः । सेनापतिक्रम[?] प्रापि दधिपद्रादिमंडले ॥४॥ ७. अनेन दधिपढ़े[s]स्मिन्नियुक्तो मंत्रिदीक्षितः । નોનારાયનું ન ચાએસે તી કા श्रीनृपविक्रमसंवत् ११९६ श्री गोगनारायण९. देवः प्रतिष्ठितः । अस्य देवस्य पूजार्थ सं. १२०२ गोद्रहके महामंड१०. लेश्वरश्रीवायनदेवप्रसादादवाप्तप्रभ्वा. राण. सांकरसीहेन ऊभ११. लोडपथकमध्ये आश्विलियाकोडाग्रामे हलत्रयस्य भूमिः प्र૧૨. હત્તા 37eSrar : પૂર્વ ધાં ફિશિ ધિમતી નામ ની ઉત્તર રિ१३. शि क्षारवहः ॥ “ ૩૪ ભગવાન વાસુદેવને નમસ્કાર ગુજરમંડલમાં જયસિંહદેવ રાજા છે, જેણે સુરાષ્ટ્ર અને માલવ દેશના રાજાઓને કારાગૃહમાં નાખ્યા (૧). જેણે સિંધુરાજ વગેરે અન્ય રાજાઓને નાશ કર્યો; ઉત્તરના રાજાઓ પાસે (એણે પિતાની) આજ્ઞા) શેષ(નાગ)ની જેમ શિર પર ધારણ કરાવી (૨). જેમ રામને અયોધ્યા તેમ એને અણહિલપાટક નગર રાજધાની છે. એનાં દેવાલય સૂર્યના અશ્વોને માર્ગ રોકે છે (અર્થાત્ ઘણાં ઉત્તુંગ છે) (૩). “એમાં સેનાપતિ કેશવને રાજા તરફથી દધિપદ્ધ આદિ મંડલમાં સેનાપતિનું પદ પ્રાપ્ત થયું (૪). “ આ દધિપદ્રમાં એણે (રાજાએ) નીમેલા અને મંત્રી બનાવેલા કૃતાર્થ (કેશવે) માતાનું શ્રેય માટે ગેગનારાયણ દેવનું (મંદિર) કર્યું (૫). “શ્રી નૃપ વિક્રમ સંવત ૧૧૯૬ શ્રી. ગાગનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. “આ દેવની પૂજા અર્થે સં ૧૨૦૨ ગોદ્રહકમાંના મહામંક્લેશ્વર શ્રીવાપનદેવની કૃપાથી પ્રભુત્વ પામેલા રાણક સાંકરસીહે ઊભલેડ પંથક મધ્યે આશ્વિલિયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy