________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
ભૂમિદાન એ ઉત્તમ પ્રકારનું ધાર્મિક દાન ગણાતું ને એને લગતું રાજશાસન લખીને તામ્રપત્રો પર કોતરાવી આપવામાં આવતું. આ દાન શાસનમાં દાન દેનાર રાજા, દાન લેનાર બ્રાહ્મણ મંદિર કે મઠ, દાનમાં દેવાતી ભૂમિ, દાનશાસન સાથે સંબંધ ધરાવતા અધિકારીઓ, દાનશાસનને દૂતક, દાનશાસન લખનાર અધિકારી, દાનશાસનની મિતિ, રાજાના સ્વહસ્ત (દસ્તકો અને રાજમુદ્રાની છાપ તથા ભૂમિદાનનું ધાર્મિક માહામ્ય, તેના અનુપાલનને મહિમા અને તેના આચ્છેદથી લાગતું પાપ-એને લગતી માન્યતાઓ પણ નોંધવામાં આવે છે. રાજાઓની પ્રશસ્તિ પરથી એનાં પરાક્રમોને, દાન લેનારની વિગતો પરથી બ્રાહ્મણોનાં નામ ગોત્ર વેદ નિવાસથાન વગેરેન, મંદિર કે મઠના નિર્માતા દેવ સ્થાન વગેરેને, દેવભૂમિના ગામ, તાલુકા, જિલ્લા વગેરેને, વિવિધ અધિકારીઓનો તેમ જ પ્રચલિત ભાષા લિપિ તથા કાલગણનાની પદ્ધતિને ઠીકઠીક ખ્યાલ આપે છે. આ દષ્ટિએ હવે કેટલાંક મહત્ત્વનાં દાનશાસનને અભ્યાસ કરીએ ૧. હર્ષનું બાંસખેડા તામ્રપત્ર, વર્ષ ૨૨
१. ओं स्वस्ति। महानौहरत्यश्वजयस्कन्धावाराच्छ्रीवर्धमानकोटया महाराजश्री
नरवर्धनस्तस्य पुत्रस्तत्पादानुध्यातः श्रीवधिणीदेव्यामुत्पन्नः परमादित्यभक्तो
महाराजश्रीराज्यवर्धनस्तस्य पुत्रस्तत्पादानु२, ध्यातः श्रीमदप्सरोदेव्यामुत्पन्नः परमादित्यभक्तो महाराजश्रीमदादित्यवर्धन
स्तस्य पुत्रस्तत्पादानुध्यातश्श्रीमहासेनगुप्तादेव्यामुत्रन्नश्चतुरसमुद्रातिक्क्रान्तकीर्तिः प्रतापानुरागोप
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org