________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
૨૫૭
१६. प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्काशा[त्] महता धनौघेन अनतिमहता
च कालेन त्रिगुणदृढतरविस्तारायानं सेतु विधाय सर्वतटे......सुदर्शनतरं
कारितमिति []] अस्मिन्नत्थे १७. च महाक्षत्रपस्य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्त्वादभेदस्यानु
त्साहविमुखप्नतिभिः प्रत्यारव्यातारंभ १८. पुनःसेतुबन्धनैराश्याहाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानुग्रहार्थ
पार्थिवेन कृत्स्नानामानर्त्तसुराष्ट्राना(णां) पालनार्थनियुक्तेन १९. पहलवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुराग
अभिवर्द्धयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनायेणाहार्येण २०. स्वधितिष्ठता धर्मकीर्तियशांसि भर्तुरभिवर्द्धयतानुष्ठितभिति । ૨ “સિદ્ધમ (સિદ્ધિ થાવ). આ તળાવ સુદર્શન ગિરિનગરથી...મૃત્તિકા, ઉપલ (પથ્થર) વડે વિસ્તાર (પહોળાઈ), આયામ (લંબાઈ) અને ઉચશ્ય(ચાઈ)માં સાંધા વગર બધી પાળીઓ બાંધી હોવાથી પર્વતના પાદની પ્રતિસ્પર્ધા કરે તેવું સુશ્લિષ્ટ રીતે બંધાયેલું,.. અકૃત્રિમ (કુદરતી) સેતુબંધથી યુકત, જેમાં પ્રણાળીઓ (નહેરો), પરિવાહો (નીક) અમીઢવિધાન (કચરા સામેની જોગવાઈ)ની સારી જોગવાઈ કરવામાં આવી છે તેવું ત્રણ સ્કંધ (વિભાગ)...વગેરે સગવડો વડે ઘણી આબાદીમાં છે.
“તે આ (તળાવ) રાજા મહાક્ષત્રપ સુગ્રહીત/નામવાળા સ્વામી અષ્ટનના પૌત્ર (અ) રાજા ક્ષત્રપ સુગૃહીત નામવાળા સ્વામી જયદામાના પુત્ર, રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં જેમનું નામ મોટેરાઓ જપે છે, તેના (રાજ્યકાલમાં) વર્ષ ૭૨ ના/ માગસર વદ પડવાએ ... વૃષ્ટિ કરેલા પર્જન્ય વડે પૃથ્વીને એકસમુદ્રરૂપ (જળબંબાકાર) કરવામાં આવી ત્યારે, ગિરિ ઊર્જાયતમાંથી સુવર્ણસિકતા પલાશિની વગેરે નદીઓના અતિશય ભારે વેગથી..ગ્ય પ્રતીકાર કરેલો હોવાં છતાં સેતુ(બંધ)ને...ગિરિશિખર, વૃક્ષ, તટ, અદ્દાલક (ઉપલા મજલા), ઉપત૮૫ (શિરોગૃહ), ૨ દરવાજા અને શરણ માટેનાં ઊંચાં બાંધકામોને વિધ્વંસ કરતા, યુગપ્રલયે હોયતવા/ઘણા ઘેર વેગવાળા વાયુ વડે ખળભળેલાં જળથી વિકીર્ણ અને જજે. રિત થયેલા અને ફેકાઈ ગયેલા પથ્થર, વૃક્ષ, ઝાડી, વેલા અને છોડવાળું, નદીના તળા (તળિયા) સુધી ખુલ્લું થઈ ગયું હતું. ચારસો વીસ હાથ લાંબા,
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org